પિંક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી દ્રશ્યમ ફેમ ઈશિતા દત્તા, જુઓ તસવીરો
અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમની અભિનેત્રી ઈશિતા દત્તા પોતાની ગ્લેમરસ લાઈફ સ્ટાઈલથી ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહી છે. તેની હોટ અને સ્ટનિંગ તસવીરો ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાહકો ઘણીવાર તેની એક ઝલક મેળવવા આતુર હોય છે. અભિનેત્રી ઈશિતા દત્તાએ પિંક કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે અદભૂત અને સુંદર લાગી રહી છે.
એક્ટ્રેસ ઈશિતા દત્તા ઓફ શોલ્ડર આઉટફિટમાં અદભૂત લાગી રહી છે, તેની બોલ્ડ તસવીરો ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
અભિનેત્રી ખુલ્લા વાળની સ્ટાઈલ અને સામાન્ય મેકઅપમાં તેના અદ્ભુત કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.
તેની તસવીરો જોઈને ચાહકો બેહાલ થઈ રહ્યા છે. તેની સુંદરતાના પણ વખાણ કરે છે.
સ્વિમિંગ પૂલની બાજુમાં ચાલતી વખતે અભિનેત્રી ઇશિતા દત્તાએ ઘણા કિલર પોઝ આપ્યા હતા, જે ચાહકોને ખૂબ જ પસંદ છે. તેમજ તેની તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
(તમામ તસવીરો ઈશિતા દત્તા ઈન્સ્ટાગ્રામ )