RPLની ઓપનીંગ સેરેમનીમાં Jacqueliene Fernandez નો જોવા મળ્યો દેશી લુક
Jacqueliene Fernandez: રવિવારે સાંજે જોધપુરના બરકતુલ્લા ખાન સ્ટેડિયમમાં રાજસ્થાન પ્રીમિયર લીગ (RPL)નું ઉદ્ઘાટન થયું. આ ઓપનિંગ સેરેમનીમાં જેકલીન ફર્નાન્ડિસે પરફોર્મ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રખ્યાત પ્લેબેક સિંગર કનિકા કપૂરે આરપીએલના ઓપનિંગ સેરેમનીમાં 'ચિત્તિયાં કલાઈયાં રે ગીતનું આકર્ષક પરફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ પણ પરફોર્મ કરવા આવી હતી.
આ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસે જોરદાર પોઝ આપ્યા હતા અને તેની તસવીરો સામે આવી છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી જેકલીન ફર્નાન્ડિસ અવારનવાર પોતાના ફોટા શેર કરતી રહે છે.
જેકલીન ફર્નાન્ડિસે ત્યાંથી પોતાની તસવીરો શેર કરી છે જે ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.
જેકલીન ફર્નાન્ડિસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
જેકલીન ફર્નાન્ડિસની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝનો દેશી લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.