IIFA 2022માં જૈકલીન ફર્નાંડીઝે ડિઝાઈનર સાડીમાં એન્ટ્રી મારી, ફોટોમાં જુઓ જૈકલીનની અદાઓ
gujarati.abplive.com
Updated at:
05 Jun 2022 04:07 PM (IST)
1
બોલીવુડ જગતમાં હાલ ચારે બાજી IIFAની ધૂમ મચી છે. બોલીવુડના દરેક જાણીતા સિતારા આ સાંજને પોતાની હાજરીથી ખુશનુમા બનાવતા દેખાઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જૈકલીન ફર્નાંડીઝ પણ આઈફા 2022માં રુપસુંદરી બનીને પોતાની આકર્ષક અદાઓથી લોકોનું ધ્યાન ખેંચતી દેખાઈ હતી.
3
સ્લીક હેર સ્ટાઈલ અને મિનિમલ મેક અપ સાથે જૈકલીનનો આઈફા લુક શાનદાર દેખાયો હતો.
4
આ રંગીન સાંજે જૈકલીને પેસ્ટલ શેડની ડિઝાઈનર સાડી પહેરી હતી.
5
અબુ ધાબીમાં સુંદર ફુલો વચ્ચે ફોટોશૂટ કરાવતી વખતે જૈકલીને કિલર પોઝ આપ્યા છે.
6
સાથે જ એક ફોટોમાં પોતાની કિલર અદાઓ બતાવતાં સન કિસ્ડ ફોટો પણ ક્લિક કરાવ્યો છે.
7
જૈકલીન ફર્નાંડીઝ પોતાના ઈંસ્ટાપેજ અવાર-નવાર ફોટો શેર કરીને હેડલાઈનમાં ચમકતી હોય છે.