ટ્રેડિશનલ આઉટફિટમાં Janhvi Kapoorનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ફેસબુક પર ફોટો શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાન્હવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે સુંદર અને ગ્લેમરસ લાદી રહી છે. જાન્હવીએ બ્રાઉન કલરનો લહેંગો પહેર્યો છે.
ટ્રેડિશનલ આઉટફિટમાં જાન્હવી કપૂરે સુંદર ઇયર રિંગ્સ પહેચી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. જે તેના લૂકને ખૂબ પરફેક્ટ બતાવે છે.
જાન્હવીના લેટેસ્ટ ફોટોશૂટમાં તેણે નેચરલ ગ્લોસી મેકઅપ કર્યો છે. જે ખૂબ સૂટ થઇ રહ્યો છે.
જાન્હવીએ તાજેતરમાં જ મિલીનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. બોની કપૂરના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મમાં પ્રથમવાર તેણે પોતાના પપ્પા સાથે કામ કર્યું છે.
તાજેતરમાં જ જાન્હવી પોતાની ફ્રેન્ડ સારા અલી ખાન સાથે કેદારનાથના દર્શને ગઇ હતી.
તમામ તસવીરો જાન્હવીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
જાન્હવીની તસવીરોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.