Janhvi Kapoor Pics: 'ગુડ લક જેરી'ના પ્રમોશનમાં જાહ્નવી કપૂરનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો, જુઓ ફોટો
gujarati.abplive.com
Updated at:
22 Jun 2022 08:46 PM (IST)

1
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે બી-ટાઉનની ટોચની અભિનેત્રીઓની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. જાહ્નવી કપૂર શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
એક ફેમસ સ્ટાર કિડ હોવા છતાં જાહ્નવી કપૂરે પોતાની મહેનતના કારણે ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મેળવી છે.

3
જાહ્નવીએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં આ સ્થાન મેળવ્યું છે. આજે તેની ગણતરી બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાં થાય છે.
4
આ તસવીરોમાં જાહ્નવી કપૂરે બ્લુ ક્રોપ ટોપ અને પેન્ટ પહેર્યું છે અને આ કપડાંમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
5
જાહ્નવી કપૂરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
6
જાહ્નવી કપૂરના ચાહકોની યાદી ઘણી લાંબી છે, પોતાના વિશે ચાહકોમાં ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક જાહ્નવી છોડતી નથી.