Janhavi Kapoor PHOTO: અંબાણીની પાર્ટીમાં લહેંગા-ચોલીમાં જાહ્નવી કપૂરે મારી ધાંસુ એન્ટ્રી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jul 2024 02:32 PM (IST)
1
Janhvi Kapoor Pics: જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જાહ્નવી કપૂરે તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે.
3
એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે.
4
અભિનેત્રીએ તેના ઇન્સ્ટા પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ચણિયા ચોલીમાં જોવા મળી રહી છે.
5
અભિનેત્રીએ કેમેરા સામે વિવિધ પોઝ આપીને લાઈમલાઈટ લૂંટી છે
6
જ્હાન્વી કપૂરના આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.