Janhvi Kapoor Pics: વનપીસ ડ્રેસ પહેરીને જાહ્નવી કપૂરે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, આપ્યા કાતિલ પોઝ
બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરનું નામ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. જાહ્નવી આજકાલ બોલિવૂડની વ્યસ્ત અભિનેત્રી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાહ્નવી કપૂર પાસે બેક ટુ બેક ફિલ્મો છે. અભિનેત્રી જાહ્નવી કપૂરે હાલમાં જ તેની ફિલ્મ 'બવાલ'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.
જાહ્નવી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના નવા ફોટા શેર કરતી રહે છે.
જાહ્નવી કપૂરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
સફેદ ડીપ નેક વનપીસ પહેરીને જાહ્નવી કપૂર ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે.
સફેદ ડ્રેસમાં જાહ્નવી કપૂરની આ ગ્લેમરસ અદાઓ ચાહકોના દિલની ધડકન તેજ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. અભિનેત્રી છેલ્લે 'ગુડ લક જેરી' ફિલ્મમાં જોવા મળી હતી.
જાહ્નવી કપૂરને ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ લાખો લોકો પસંદ કરે છે.