Jennifer Winget Photos: જેનિફર વિંગેટે બિકીનીમાં વર્તાવ્યો કહેર, સિઝલિંગ પોઝ જોઈને ફેન્સના ઉડ્યા હોંશ

Jennifer Winget Photos: ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ જેનિફર વિંગેટ (Jennifer Winget) પોતાની એક્ટિંગ અને સુંદરતાથી માત્ર પડદા પર જ નહીં, પરંતુ ચાહકોના દિલ પર પણ રાજ કરે છે.

Continues below advertisement

જેનિફર વિંગેટ

Continues below advertisement
1/5
'બેહદ' (Beyhadh) માં સનકી માયાનું પાત્ર હોય કે પછી 'કોડ એમ' (Code M) માં મેજર મોનિકા મહેરાનો એક્શન અવતાર, જેનિફર વિંગેટે દરેક ભૂમિકામાં શાનદાર અભિનયથી દર્શકોને પોતાના દીવાના બનાવ્યા છે. હાલમાં તે પોતાની બોલ્ડ તસવીરો દ્વારા ઇન્ટરનેટનું તાપમાન વધારતી જોવા મળી રહી છે.
2/5
જેનિફર વિંગેટ હાલમાં પડદાથી દૂર છે, પરંતુ તેના ચાહકોને મનોરંજન આપવાનો કોઈ મોકો છોડતી નથી. તાજેતરમાં એક્ટ્રેસે તેના ચાહકો સાથે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો બિકીની લુક જોવા મળી રહ્યો છે, જે ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે.
3/5
જેનિફર વિંગેટે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેનાથી ઇન્ટરનેટ પર હંગામો મચી ગયો છે. આ ફોટોઝમાં તે બ્લેક બિકીનીમાં પૂલ કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે.
4/5
આ તસવીરોમાં જેનિફર વિંગેટ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાનું કર્વી અને ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરી રહી છે. તેનો આ સ્ટનિંગ અને બોલ્ડ અવતાર કોઈને પણ દીવાના બનાવવા માટે પૂરતો છે.
5/5
બ્લેક બિકીની પહેરીને જેનિફરે પૂલ પાસે એકથી એક ચડિયાતા કાતિલ પોઝ આપ્યા છે. દરેક તસવીરમાં તેની અદાઓ અને તેનો આત્મવિશ્વાસ જોવા લાયક છે.
Continues below advertisement
Sponsored Links by Taboola