Jio Plaza Opening Event: આલિયા-દીપિકાની સામે ઇવેન્ટમાં ફિકી લાગી Katrina Kaif, જુઓ તસવીરો
Jio Plaza Opening Event: રિલાયન્સ રિટેલ ઈન્ડસ્ટ્રીના જિયો વર્લ્ડ પ્લાઝા મોલની ઓપનિંગ સેરેમની આજે મુંબઈમાં થઈ હતી. આ દરમિયાન અંબાણી પરિવારના આ ખાસ કાર્યક્રમમાં ઘણા ફિલ્મ સ્ટાર્સે ભાગ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ રિટેલ ઈન્ડસ્ટ્રીના જિયો વર્લ્ડ પ્લાઝા મોલના ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનો લૂક એકદમ ફીકો લાગતો હતો
એક્ટ્રેસનો લૂક જોઈને એક યુઝરે કહ્યું- તેની હેરસ્ટાઈલ ક્યારે બદલાશે, જ્યારે અન્ય યુઝરે કહ્યું- કોઈ ખાસ લુક પસંદ નથી આવ્યો.
આલિયા ભટ્ટે તેની કિલર સુંદરતાથી બધાને ઘાયલ કર્યા હતા. બ્લેક ગાઉનમાં આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીરો શેર કરતી વખતે આલિયાએ લખ્યું- નાઈટ આઉટ
આ સિવાય અભિનેત્રી દીપિકા પાદુકોણનો લૂક પણ ચાહકોને પસંદ આવ્યો હતો. તેની સ્ટાઈલના દરેક લોકો દિવાના બની ગયા.
દીપિકા પાદુકોણે શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. દર વખતની જેમ તેણે પોતાનો લુક એકદમ ગ્લેમરસ રાખ્યો હતો.
દીપિકા પાદુકોણની સુંદરતાએ લોકોના દિલ જીતી લીધા હતા, આ દરમિયાન અભિનેત્રીએ કેમેરા સામે ઘણા બધા પોઝ આપ્યા હતા.