કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું લેટેસ્ટ ફોટોશૂટ, ચાહકો થયા દિવાના
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સુંદર એક્ટ્રેસિસમાં સામેલ છે. પાર્ટી હોય કે ઇવેન્ટ તે નવા જ લૂકમાં પહોંચે છે. હાલમાં કંગના રિયાલિટી શો લોક-અપમાં હોસ્ટ તરીકે જોવા મળે છે, જ્યાં તે સ્ટાઇલિશ આઉટફિટ્સમાં જોવા મળે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોશૂટ પોસ્ટ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગના રનૌતે તેના સોશિયલ મીડિયા પર લેટેસ્ટ હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તેણે પોતાની ફિલ્મી સફરનો ઉલ્લેખ કર્યો છે. આ દરમિયાન તે ઓલ રેડ લુકમાં દેખાઇ રહી છે.
તેણે લાલ રંગનું ચમકદાર ક્રોપ ટોપ પહેર્યું છે. અને તેની સાથે તે સૂટ-પેન્ટમાં પોઝ આપતી જોવા મળે છે.
કંગનાએ જે રેડ કલર ટોપ પહેર્યું હતું તેના પર સિક્વન્સ એમ્બ્રોઇડરી છે જે તેના લુકમાં બ્લિંગ ઈફેક્ટ બનાવવાનું કામ કરી રહી હતી.
કંગનાએ લાંબા કોટ સાથે મેચિંગ ટ્રાઉઝર પેન્ટ પહેર્યું છે અને તેનું ફિટિંગ એકદમ આકર્ષક લાગે છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.