શોર્ટ ડ્રેસમાં મૌની રોયએ આપ્યા કિલર પોઝ, જુઓ લેટેસ્ટ તસવીરો
gujarati.abplive.com
Updated at:
29 Apr 2022 12:42 PM (IST)
1
મૌની રોય વેસ્ટર્ન આઉટફીટ હોય કે એથનિક તે દરેકમાં સુંદર લાગે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તાજેતરમાં શોર્ટ ડ્રેસમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બહુ ક્લાસી લાગી રહી છે.
3
મૌની રોયએ ફેશન ડિઝાઈનર Maison d'AngelAnn માટે મ્યૂઝની ભૂમિકા નિભાવી છે અને તસવીરો માટે એક લવેન્ડર શોર્ટ ડ્રેસમાં કિલર પોઝ આપ્યા છે.
4
મૌની રોયનો ડ્રેસ મિડરિફ-બારિંગ નેકલાઈન અને ફૂલ સ્લીવ્સની સાથે હતો.
5
વર્કફ્રન્ટની વાત કરીએ તો મૌની રોય ટૂંક સમયમાં બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. (Photo- Instagram)