એરપોર્ટ પર ક્લાસી લૂકમાં જોવા મળી Karishma Kapoor અને Manushi chhillar, કાળા ચશ્મામાં જોવા મળ્યો સ્વેગ
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર અને માનુષી છિલ્લર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ અભિનેત્રીઓ અને તેમના એરપોર્ટ લુક્સ ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે.આ દરમિયાન માનુષી છિલ્લર અને કરિશ્મા કપૂર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરનો એરપોર્ટ લુક સામે આવ્યો છે. જેમાં અભિનેત્રી ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે.
વ્હાઈટ ટોપ અને બ્રાઉન પેન્ટ, બ્લેક કેપ અને બ્લેક ચશ્મા પહેરેલી કરિશ્મા ખૂબ જ શાનદાર લાગી રહી છે.
માનુષી છિલ્લર ભલે બોલિવૂડમાં પોતાનો જાદુ ચલાવી શકી ન હોય, પરંતુ ઇન્ટરનેટ પર તેનો ચાર્મ હંમેશા અકબંધ છે.
માનુષી છિલ્લરના નવા ફોટા દરરોજ વાયરલ થતા રહે છે, અભિનેત્રી પોતે પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
મુંબઈ એરપોર્ટ પરથી સામે આવેલી તસવીરોમાં માનુષીનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે.
લાલ ક્રોપ ટોપ વ્હાઇટ પેન્ટ પહેરેલી માનુષી એકદમ ક્લાસી લાગી રહી છે. તેણે ખુલ્લા વાળ અને ડાર્ક ચશ્મા સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.