Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
Karishma Tanna યલો ડ્રેસમાં લાગી સ્ટનિંગ, ફેન્સે કહ્યુ- ફ્લાવર નહી ફાયર છે
કરિશ્મા તન્નાની ગણના ટીવીની ટોચની એક્ટ્રેસમાં થાય છે. તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. જેના કારણે તે ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ કરિશ્મા તન્નાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે યલો કલરના પોલ્કા ડોટ શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે કરિશ્મા તન્નાએ ખુલ્લા વાળ રાખ્યા છે. અભિનેત્રીની આ તસવીરોને હજારો લાઈક્સ મળી છે.
આ લેટેસ્ટ તસવીરોમાં કરિશ્મા તન્નાએ એક કરતા વધારે પોઝ આપ્યા છે, જેમાં અભિનેત્રીનો ખૂબ જ ગોર્જિયસ લુક જોવા મળી રહ્યો છે.
કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પ્રેમી છે. આવી સ્થિતિમાં કરિશ્મા પણ તેના ચાહકો માટે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
કરિશ્મા તન્ના ભલે આ દિવસોમાં કોઈ ટીવી શોમાં જોવા મળતી નથી. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 7 મિલિયન ફોલોઅર્સ છે.
હાલમાં કરિશ્મા તન્ના તેના લગ્નજીવનનો આનંદ માણી રહી છે. તે તેના પતિ વરુણ બંગેરા સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે.