Katrina Kaif Pics: ગ્રીન ટ્રાંસપરન્ટ સાડીમાં ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે કેટરીના કૈફ
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેની સુંદર સાડી જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. કેટરિના તેના શાનદાર અભિનય અને સુંદરતાના કારણે લાખો દિલો પર રાજ કરે છે.
કેટરીના કૈફે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો સુંદર સાડી લુક જોવા મળી રહ્યો છે.
લીલા રંગની પારદર્શક સાડીમાં પોઝ આપતાં કેટરીના ખુબ જ સુંદર લાગી રહી છે.
ગ્રીન ટ્રાન્સપરન્ટ સાડીમાં કેટરિનાનો આ લુક તેના ફિલ્મફેર એવોર્ડ ફંક્શન દરમિયાનનો છે.
કેટરીના કૈફ એવોર્ડ ફંક્શનમાં પતિ વિકી કૌશલ સાથે પોઝ આપતી જોવા મળી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ પાસે આ દિવસોમાં ઘણી બેક ટુ બેક ફિલ્મો છે.
સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 સિવાય કેટરીના કૈફ મેરી ક્રિસમસ અને ભૂત પોલીસમાં જોવા મળશે.