Shivaleeka Oberoi Photo: 'ખુદા હાફિઝ 2'ની એક્ટ્રેસ શિવાલીકા ઓબેરોયનો ગ્લેમરસ લૂક જોઈ ફેન્સ થયા ફિદા
ટૂંક સમયમાં જ રિલીઝ થનારી બોલિવૂડ ફિલ્મ ખુદા હાફિઝ 2 ની અભિનેત્રી શિવાલીકા ઓબેરોય તેની સુંદરતા માટે જાણીતી છે. શિવલીકા ઓબેરોય દરરોજ પોતાની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવાલીકા ઓબેરોયની સુંદરતા તેની આ તસવીરો દ્વારા સરળતાથી જાણી શકાય છે. તેનો ફોટો જોઈને કોઈપણ વ્યક્તિ દિલ હારી શકે છે.
હાલમાં જ શિવાલીકા ઓબેરોયે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેનો લુક ખૂબ જ ક્યૂટ અને સુંદર લાગી રહ્યો છે.
જણાવી દઈએ કે શિવલીકા ઓબેરોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ સાથે જ ફેન્સ તેના લેટેસ્ટ ફોટોની પણ આતુરતાથી રાહ જોતા હોય છે.
શિવાલીકા ઓબેરોયે વર્ષ 2020માં ફિલ્મ ખુદા હાફિઝ દ્વારા પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી, હવે આ ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો છે.
બોલિવૂડ અભિનેતા વિદ્યુત જામવાલ સાથે શિવાલીકા ઓબેરોયની આગામી ફિલ્મ ખુદા હાફિઝ ચેપ્ટર 2 આ અઠવાડિયે 8 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આટલું જ નહીં, તેની અદભૂત સુંદરતાને કારણે શિવલીકા ઓબેરોયનું નામ પણ લાઈમલાઈટનો હિસ્સો રહે છે.
શિવાલીકા ઓબેરોયના ચાહકોની સંખ્યા વિશે વાત કરીએ તો, તમે શિવાલીકાના ઇન્સ્ટાગ્રામ પર 1.9 મિલિયન ફોલોઅર્સ દ્વારા સરળતાથી તેનો અંદાજ લગાવી શકો છો.