Kiara Advani Spotted: મુંબઈના વરસાદમાં સ્પોટ થઈ કિયારા અડવાણી, ખુલ્લા વાળમાં સુંદર લૂક જોવા મળ્યો
gujarati.abplive.com
Updated at:
16 Aug 2022 07:38 PM (IST)
1
બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક કિયારા અડવાણી ઘણીવાર તેની ફિલ્મો અને ક્યારેક તેની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ દરમિયાન કિયારા મુંબઈના વરસાદમાં શૂટિંગ કરતી વખતે જોવા મળી હતી, જ્યાંથી તેની તસવીરો સામે આવી છે.
3
ફોટોમાં, કિયારા અડવાણી સફેદ શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરેલી જોવા મળે છે. જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
4
આ દરમિયાન કિયારા તેના બોડીગાર્ડ સાથે દેખાઈ હતી, જેઓ તેને વરસાદ વચ્ચેથી રુફ તરફ લઈ જતા જોવા મળ્યા હતા.
5
વરસાદ વચ્ચે ફૂંકાતા પવનમાં કિયારા ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.
6
જો તેની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો થોડા સમય પહેલા તે ફિલ્મ 'જુગ જુગ જિયો'માં જોવા મળી હતી.
7
આ ફિલ્મમાં કિયારા અડવાણી સાથે વરુણ ધવન, અનિલ કપૂર અને નીતુ કપૂર પણ હતા.