Kriti Sanon Photo: કૃતિ સેનનનું નવું ફોટોશૂટ આગની જેમ થયું વાયરલ, જુઓ તસવીરો
Kriti Sanon Photo: એક્ટ્રેસ ક્રિતિ સેનને પોતાનું પરફેક્ટ ફિગર બતાવવા માટે લાઈટ પિંક ડ્રેસ પહેરીને કહેર વર્તાવ્યો હતો. જેને જોઈને દર્શકો દિવાના થઈ ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિતી સેનન ટાઈટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્રિતિની આ સ્ટાઇલ તમને જાન્હવી કપૂર અને નોરા ફતેહીને ભૂલી જશો.
સોશિયલ મીડિયા પર ક્રિતીના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
ક્રિતિની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલમાં અભિનેત્રી સ્ક્રુ ફિલ્મને લઈને ચર્ચામાં છે.
અભિનેત્રી જ્યારે પણ તસવીરો શેર કરે છે ત્યારે તે આગની જેમ વાયરલ થઈ જાય છે.
બૉલીવુડની સુંદર અને જાણીતી એક્ટ્રેસ ક્રિતિ સેનન પોતાની સુંદરતા અને અદાકારીથી દર્શકોનુ ખુબ દિલ જીતી રહી છે.
એક્ટ્રેસના પરિવારનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઇપણ જાતનો સંબંધ ના હોવા છતાં એક્ટ્રેસ આજે બૉલીવુડનો ચમકતો સિતારો બની ગઇ છે.