Kriti Sanon Pics: પરિવાર સાથે ફ્રાન્સમાં વેકેશન માણી રહી છે કૃતિ સેનન
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન આ દિવસોમાં તેના પરિવાર સાથે રજાઓ માણી રહી છે, જેની તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃતિ સેનન બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે, જે ઘણીવાર પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે.
આ દિવસોમાં અભિનેત્રી તેના સમગ્ર પરિવાર સાથે ફ્રાન્સમાં રજાઓ ગાળી રહી છે, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ તસવીરોમાં તેની સાથે તેના માતા, પિતા અને બહેન જોવા મળે છે.
આ સિવાય તેણે મસ્તીથી ભરપૂર પોઝમાં અન્ય ઘણી જગ્યાએ ક્લિક કરેલા ફોટોઝ મેળવ્યા છે.
તેણે તેના માતા-પિતા સાથે એક સેલ્ફી પણ શેર કરી છે. તેમાં કૃતિ તેના પિતા સાથે હસતી જોવા મળી રહી છે.
અભિનેત્રી ફ્રાન્સમાં તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે
કૃતિ સેનન ટૂંક સમયમાં ઘણી ફિલ્મોમાં જોવા મળવાની છે.
આ તસવીરોમાં કૃતિ સેનન એફિલ ટાવર પાસે અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે.
આ ફિલ્મોમાં વરુણ ધવનની Bhediya અને ટાઈગર શ્રોફની Ganpathનો સમાવેશ થાય છે. આ સિવાય વર્ષ 2023માં તે 'Shehzada અને 'આદિપુરુષ'માં જોવા મળશે.