Photos: ડીપ નેક, થાઇ-હાઇ સ્લિટ ગાઉનમાં Nora Fatehiનો ગ્લેમરસ લૂક વાયરલ, જુઓ.........
Nora Fatehi Photos: બૉલીવુડ દિલબર નોરા ફતેહીને (Nora Fatehi) આજે ભારતમાં ઘરે ઘરે ઓળખ મળી ચૂકી છે. નોરાએ કેરિયરનો આ મુકામ પોતાની સખત મહેનતથી મેળવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોરા ફતેહીને ચાહનારાઓનુ લિસ્ટ પણ ખુબ લાંબુ છે. નોરાનુ નામ એવી અભિનેત્રીઓમાં સામેલ છે, જેને વિદેશી ધરતી પરથી આવીને ભારતમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે.
નોરાએ તાજેતરમાં જ બ્લૂ આઉટફિટમાં એક તસવીરો શેર કરી, જે ઇન્ટરનેટ પર આવતા જ વાયરલ થઇ ગઇ છે.
નોરા ફતેહી હંમેશા પોતાના ગ્લેમરસ લૂકથી ફેન્સનુ દિલ જીતી લે છે. એક્ટ્રેસ આજકાલ પોતાના રિયાલિટી શૉમાં વ્યસ્ત છે.
વેસ્ટર્નથી લઇને ટ્રેડિશનલ આઉટફિટ્સમાં ગજબની લાગે છે નોરા ફતેહી.
ડાન્સિંગ ડીવા નોરા ફતેહી સોશ્યલ મીડિયા પર હર હંમેશ છવાયેલી રહે છે. તે પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયોથી ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય પણ બને છે.
તાજેતરમાં જ નોરા બ્લૂ વેલવેટ ગાઉનમાં દેખાઇ હતી, તેની આ તસવીરો ખુબ વાયરલ થઇ હતી. તેના પર હજારોની સંખ્યામાં લાઇક્સ અને કૉમેન્ટો આવી હતી.
ઉલ્લેખનીય છે કે નોરા ફતેહી બૉલીવુડ ઉપરાંત સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.