International Yoga Day: જમ્યા પછી નિયમિત કરો વજ્રાસન, સ્વાસ્થ્યને થશે આ ફાયદા
gujarati.abplive.com
Updated at:
09 Jun 2022 06:54 AM (IST)
1
યોગ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ઘણા લોકોને જમતા પહેલા તે કરવાની સલાહ આપવામાં આવે છે. તે જ સમયે, કેટલાક એવા યોગ છે, જે ખાધા પછી કરવા જોઈએ. આવા યોગમાં વજ્રાસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવો જાણીએ વજ્રાસનના ફાયદાઓ વિશે- (ફોટો - ફ્રીપિક)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વજ્રાસન કરવાથી પ્રસૂતિ વખતે દુખાવો ઓછો થાય છે. આ સાથે પીરિયડ્સની સમસ્યાને દૂર કરવામાં પણ આ યોગ અસરકારક છે. (ફોટો - ફ્રીપીક)
3
ગર્ભાવસ્થામાં વજ્રાસન કરવાથી પેલ્વિક એરિયા મજબૂત બને છે. (ફોટો - ફ્રીપીક)
4
વજ્રાસન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. (ફોટો - ફ્રીપીક)
5
વજ્રાસન કરવાથી પીઠના હાડકા મજબૂત બને છે. (ફોટો - ફ્રીપીક)
6
પાચન અને કબજિયાતની તકલીફ ઘટાડવા માટે ભોજન પછી વજ્રાસન કરવાની ભલામણ કરવામાં આવે છે. (ફોટો - ફ્રીપીક)