Pics: ડાર્ક પિન્ક ડ્રેસમાં Priyanka Chopraએ શેર કરી આવી તસવીરો, નિક જોનસે પણ કરી દીધી કૉમેન્ટ
Priyanka Chopra Latest Pics: સુપરસ્ટાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પોતાના ગ્લેમરસ લૂક દ્વારા હંમેશા ચર્ચામાં રહે છે. હવે આ બધાની વચ્ચે એક્ટ્રેસે પોતાની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જે મિનીટોમાં છવાઇ ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાણીતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજકાલ દુબઇમાં વેકેશન એન્જૉય કરી રહી છે. તેને દુબઇમાં હાલમાં એક ફેશન શૉમાં હાજરી આપી હતી. હવે એક્ટ્રેસની આ શૉની તસવીરો વાયરલ થઇ છે.
ખરેખરમાં એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી આ દુબઇ ફેશન શૉની તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તેનો એકદમ નવો પિન્ક લૂક જોવા મળી રહ્યો છે.
પ્રિયંકા ચોપડાએ આ લેટેસ્ટ તસવીરોમાં ડાર્ક પિન્ક કલરનો ડ્રેસ પહેરેલો છે, આ ડ્રેસમાં એક્ટ્રેસ ખુબ સુંદર અને શાનદાર દેખાઇ રહી છે.
આ તસવીરો પર ખુદ એક્ટ્રેસના પતિ નિક જોનાસ પણ કૉમેન્ટ કરતાં નથી રોકી શક્યો, તેને કૉમેન્ટ કરીને લખ્યુ કે -'હૉટી'.
તસવીરોમાં ફરી એકવાર પ્રિયંકા ચોપડા પોતાની સુંદરતા બતાવી છે, ફેશન શૉમાં તેને પોતાની હૉટનેસનો તડકો લગાવ્યો છે. એક્ટ્રસેની આ તસવીરો પર ફેન્સ ફિદા છે.
એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા