Madalsa Sharma Photo: વ્હાઈટ ઓફ શોલ્ડર ડ્રેસમાં મદાલસાએ કેમેરા સામે આપ્યા કિલર પોઝ
મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે ગ્લેમરસ પોઝ આપી રહી છે. મદાલસા શર્માએ આ ફોટોશુટમાં ગ્લેમરસ પોઝ આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમદાલસા હાલ સ્ટાર પ્લસના શો અનુપમામાં કાવ્યાની ભૂમિકામાં જોવા મળી રહી છે. કાવ્યાના રોલમાં મદાલસાને દર્શકો પસંદ કરી રહ્યા છે. મદાલસાને શોમાં જેટલી સ્ટાઈલીશ બતાવાઈ છે તેના કરતાં રિયલ લાઈફમાં તે ઘણી સુંદર અને સ્ટાઈલીશ લાગે છે.
મદાલસા શર્મા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે. જો તમે મદાલસા શર્માના ફેન નથી તો તમે તેના ફોટો જોઈને અચુક ફેન બની જશો.
મદાલસા શર્માના ચાહકોની કોઈ કમી નથી. તેને ઈંસ્ટાગ્રામ પર 1.5 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. સિરિયલ અનુપમામાં વનરાજની બીજી પત્ની કાવ્યાની ભૂમિકા ભજવનાર મદાલસા શર્મા વાસ્તવિક જીવનમાં પણ ટીવી સ્ક્રીન જેટલી જ ગ્લેમરસ દેખાય છે એટલી જ ગ્લેમરસ છે.
મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરે છે.
તમને જણાવી દઈએ કે, અનુપમા સીરિયલ લોકોનો ખૂબ જ ફેવરિટ શો છે. આ શોના દરેક પાત્રને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા છે. કાવ્યા પણ આ પાત્રોમાંથી એક છે. પરંતુ શરૂઆતમાં કાવ્યાને અનુપમાના ચાહકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે આ પાત્રે અનુપમાનું ઘર તોડી નાખ્યું હતું.