Malaika Arora Fitness: 49 વર્ષની મલાઇકા અરોરા કેવી રીતે દેખાય છે આટલી ફિટ, જાણો એક્ટ્રેસનું રૂટીન ?
બોલિવૂડની મુન્ની એટલે કે મલાઈકા અરોરા પોતાની ફિટનેસથી તમામ મહિલાઓને પ્રેરિત કરે છે. 49 વર્ષની ઉંમરમાં પણ આ એક્ટ્રેસ પોતાના ફિગરથી બધાને દિવાના બનાવી દે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાઈકા અરોરા પોતાની ફિટનેસનુંઆ દરમિયાન તેણે પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા. મલાઈકા અત્યાર સુધી ઘણા આઈટમ સોંગ્સ, મ્યુઝિક વીડિયો અને બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે.ખૂબ ધ્યાન રાખે છે. તાજેતરમાં જ અભિનેત્રી જીમની બહાર જોવા મળી હતી. મલાઈકાએ બ્લેક કેપ અને ચપ્પલ સાથે પોતાનો વર્કઆઉટ લુક પૂરો કર્યો.
આ દરમિયાન તેણે પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા. મલાઈકા અત્યાર સુધી ઘણા આઈટમ સોંગ્સ, મ્યુઝિક વીડિયો અને બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે.
આ તસવીરો જોઈને ફેન્સ મલાઈકાની ફિટનેસના વખાણ કરી રહ્યા છે.
અભિનેત્રી મલાઈકા હંમેશા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. અભિનેત્રી તેની ફિટનેસ માટે જાણીતી છે.
વેઈટ એક્સરસાઇઝ ઉપરાંત એક્ટ્રેસ યોગ, મેડિટેશન વગેરેને પણ ફોલો કરે છે. મલાઈકા અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્કઆઉટની તસવીરો શેર કરતી રહે છે.
મલાઇકા અરોરા