સોફા પર આરામ ફરમાવતી મલ્લિકા શેરાવતની આ તસવીરો જોઈ લોકો બોલ્યા 'Gorgeous lady...'
એક સમય હતો કે જ્યારે મલ્લિકા ઈંડસ્ટ્રીની સૌથી હોટ એક્ટ્રેસમાં ગણાતી હતી. આજે ભલે બોલ્ડનેસ અને હોટનેસ મામલે ઈંડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓ ટક્કર આપતી હોય પણ મલ્લિકાની ફેન ફોલોઈંગ આજે પણ ઓછી નથી થઈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલ્લિકા અવારનવાર ઈંસ્ટાગ્રામ પર પોતાની દમદાર ફોટો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ તેણીએ આ ફોટો શેર કર્યા છે જેમાં તે સોફા ઉપર આરામ ફરમાવતી દેખાઈ રહી છે.
ફોટોમાં મલ્લિકાએ ગ્રે કલરની સ્પોર્ટ્સ બ્રા પહેરી છે અને તેની સાથે મલ્ટી કલરનો શોર્ટ્સ પહેર્યો છે. મલ્લિકા સોફા પર અલગ-અલગ પોઝ આપી રહી છે.
મલ્લિકાના આ ફોટો ફેન્સને ખુબ પસંદ આવી રહ્યા છે. ફેન્સ ફોટોને લાઈક્સ અને કોમેન્ટ કરી રહ્યા છે.
મલ્લિકા હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ RK/RKayમાં જોવા મળી હતી. આ ફિલ્મની ઘણી પ્રસંશા થઈ રહી છે.
મલ્લિકાએ થોડા દિવસ પહેલાં પોતાના એક નિવેદનથી ચર્ચા જગાવી હતી. મલ્લીકાએ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી.
મલ્લિકાએ કહ્યું કે, બધા A લિસ્ટના અભિનેતાઓએ મારી સાથે કામ કરવાનો ઈન્કાર કરી દીધો હતો કારણ કે મેં સમાધાન કરવાની ના પાડી દીધી હતી.