Nisha Guragain: સોશિયલ મીડિયા સ્ટાર નિશા ગુરગેને કરાવ્યું કાતિલ ફોટોશૂટ, તસવીરો વાયરલ
gujarati.abplive.com
Updated at:
23 Sep 2024 04:56 PM (IST)
1
સોશિયલ મીડિયા સ્ટાર નિશા ગુરગેન તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. નિશા ગુરગેને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવા ફોટોશૂટમાં નિશા ગુરગેન કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
3
નિશા ગુરગેન સિલ્વર શોર્ટ આઉટફિટમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.
4
નિશાન ગુરગેન જાણીતી મોડલ અને ઈન્સ્ટાગ્રામ સ્ટાર છે. નિશા રિલ્સ બનાવી સતત ચર્ચામાં રહે છે.
5
નિશા ગુરગેન ટિકટોકના કારણે સ્ટાર બની ગઈ હતી. હાલમાં ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.
6
ઈન્સ્ટાગ્રામ પર નિશા ગુરગેનના ફોલોઅર્સની સંખ્યા પણ લાખોમાં છે. ચાહકો પણ તેના દરેક અંદાજને લાઈક કરે છે.
7
(તમામ તસવીરો નિશા- ઈન્સ્ટાગ્રામ)