Mona Singh Photo: લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાનથી 17 વર્ષ નાની આ હિરોઈને માતાનો રોલ કર્યો
બોલિવૂડ સુપરસ્ટાર એક્ટર આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર રિલીઝ થયા બાદ આ ફિલ્મના તમામ પાત્રો પરથી પડદો ઉઠાવી લેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મમાં આમિર ખાન કરતા 17 વર્ષ નાની અભિનેત્રી મોના સિંહે આમીરની માતાનો રોલ કર્યો છે. મોનાની ઉંમર 40 વર્ષની છે જ્યારે આમિર ખાનની ઉંમર 57 વર્ષની છે.
લાલ સિંહ ચડ્ઢાનું ટ્રેલર જોયા પછી, સ્પષ્ટ છે કે, મોનાએ તેના લૂકમાં ઘણા ફેરફારો કર્યા છે અને તે આમિર ખાન કરતા મોટી દેખાઈ રહી છે, જે મોના સિંહના રોલ પ્રમાણે ફિટ છે.
લાલ સિંહ ચડ્ઢાનું ટ્રેલર જોયા પછી, સ્પષ્ટ છે કે, મોનાએ તેના લૂકમાં ઘણા ફેરફારો કર્યા છે અને તે આમિર ખાન કરતા મોટી દેખાઈ રહી છે, જે મોના સિંહના રોલ પ્રમાણે ફિટ છે.
આ પહેલીવાર નથી કે જ્યારે મોના સિંહે રોલ પ્રમાણે પોતાનો લુક બદલ્યો હોય. નાના પડદાનો પ્રખ્યાત ટીવી શો 'જસ્સી જૈસા કોઈ નહીં' તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.
જો કે, મોના સિંહ રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર લાગે છે, જેનો અંદાજ મોનાની આ હોટ તસવીરોના આધારે લગાવી શકાય છે.
તમને જણાવી દઈએ કે મોના સિંહ, આમિર ખાન અને કરીના કપૂર ખાનની ત્રિપુટી પહેલીવાર કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. અગાઉ આ ત્રણેય નિર્દેશક રાજકુમારી હિરાનીની સુપરહિટ ફિલ્મ 3 ઈડિયટ્સમાં જોવા મળ્યા હતા.