ટીવીની સંસ્કારી વહુ રૂબીના બોલિવૂડમાં કરશે એન્ટ્રી; નવી તસવીરો કરી શેર
gujarati.abplive.com
Updated at:
01 Jun 2022 04:50 PM (IST)
1
રૂબીના ટીવીની પ્રખ્યાત અભિનેત્રી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા, રૂબીનાએ ટીવી શો અને પોતાના દમદાર અભિનયથી પોતાનું નામ બનાવ્યું છે.
3
'બિગ બોસ 14' ટ્રોફી જીત્યા બાદ તેના ચાહકોની યાદીમાં અચાનક વધારો થયો હતો.
4
રૂબીના હાલમાં તેના બોલિવૂડ ડેબ્યુને કારણે ચર્ચામાં છે. તે જલ્દી જ ફિલ્મ 'અર્ધ'માં જોવા મળશે.
5
રૂબીના હંમેશા એક સંસ્કારી પુત્રવધૂ તરીકે સ્ક્રીન પર જોવા મળે છે. જો કે, વાસ્તવિક જીવનમાં રૂબીના ખૂબ જ બોલ્ડ છે.
6
રૂબીના તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. તે બ્લૂ કવરનું રિવીલિંગ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. રૂબીનાએ લુકને કમ્પ્લીટ કરવા માટે લાઇટ મેકઅપ કર્યો છે.