Moni Roy phots: રેડ આઉટફિટમાં ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી મૌની રોય, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તસવીરો
બોલીવૂડની બોલ્ડ એક્ટ્રેસે મૌની રોયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. રેડ આઉટફિટમાં મૌની ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. મૌની રોયની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૌની આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રેડ આઉટફિટ તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
મૌની પોતાના બોલ્ડ લૂકના કારણે સતત ચર્ચામાં રહે છે. મૌની રોય સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તે સમય-સમય પર બોલ્ડ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
આ તસવીરોમાં મૌની રોય હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
મૌની રોયને જ્યારે પણ તક મળે છે ત્યારે તે ફેન્સ સાથે તસવીરો શેર કરે છે.
શાનદાર ટેલીવિઝન કરીયર વચ્ચે મૌની રોયને સિલ્વર સ્ક્રીન પ અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડમાં બ્રેક મળ્યો. આ ફિલ્મથી મૌનીએ બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું.
મૌનીએ શશશ..કોઈ હૈ સહિત ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું છે. કરિયરમાં તેને પ્રથમ સફળતા ટેલીવિઝન સીરિયલ ક્યોકિ સાસ ભી કભી બહુ થીમાં મળી હતી.
28 સ્પ્ટેમ્બર 1985માં જન્મેલી મૌની રોય બંગાળની છે. મૌનીના પરિવારમાં તેની મા મુક્તિ, પિતા અનિલ, ભાઈ મુખર પણ છે.