Mumbai: મુંબઇ એરપોર્ટ પર બ્લેક આઉટફિટમાં સ્પોર્ટ થયો ઋત્વિક રોશન
gujarati.abplive.com
Updated at:
25 Sep 2023 11:07 AM (IST)
1
બોલિવૂડ એક્ટર ઋત્વિક રોશન મુંબઇ એરપોર્ટ પર સ્પોર્ટ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મુંબઇ એરપોર્ટ પર ઋત્વિક રોશન બ્લેક ટ્રેકમાં જોવા મળ્યો હતો.
3
હાલમાં ઋત્વિક રોશન સબા આઝાદને ડેટ કરી રહ્યો છે.
4
બંન્ને અનેકવાર જાહેરમાં એકબીજા સાથે જોવા મળી ચૂક્યા છે.
5
છેલ્લે ઋત્વિક રોશન વર્ષ 2022માં રીલિઝ થયેલી વિક્રમ વેધામાં જોવા મળ્યો હતો.
6
ઋત્વિક રોશનની આગામી ફિલ્મ ફાઇટર છે જે વર્ષ 2024માં રીલિઝ થશે. આ ફિલ્મમાં ઋત્વિક સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર જોવા મળશે.
7
તાજેતરમાં જ ગણેશ વિસર્જનમાં ઋત્વિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળ્યો હતો.