નાગા ચૈતન્યથી લઈને રશ્મિકા મંદન્ના... આ સાઉથ સ્ટાર્સ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે
gujarati.abplive.com
Updated at:
05 Apr 2022 07:38 AM (IST)
1
સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાકોંડા કરણ જોહરની ફિલ્મ લિગરમાં જોવા મળવાના છે, જેમાં વિજયની સામે અભિનેત્રી અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંડન્નાએ હાલમાં જ ફિલ્મ પુષ્પાથી ઘણી ચર્ચામાં છે. રશ્મિકા ટૂંક સમયમાં ફિલ્મ મિશન મજનૂથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
3
સાઉથની અભિનેત્રી નયનતારા ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે જોવા મળવાની છે, આ ફિલ્મ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનશે.
4
સાઉથ એક્ટર વિજય સેતુપતિ મુંબઈકર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં કેટરિના કૈફ જોવા મળશે
5
સાઉથ એક્ટર નાગા ચૈતન્ય એક્ટર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે.