Neha Dhupia Pics: ડીપનેક ગાઉનમાં નેહા ધૂપિયાએ કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ
gujarati.abplive.com
Updated at:
22 Apr 2023 04:50 PM (IST)
1
બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા માત્ર તેના બોલ્ડ વ્યક્તિત્વ માટે જ નહીં પરંતુ તેની ફેશન માટે પણ ફેમસ છે. હવે તેણે પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ફોટામાં જોઈ શકાય છે કે નેહા ધૂપિયા સિલ્ક ગાઉનમાં જોવા મળી રહી છે.
3
નેહા ધૂપિયાએ દીપિકા પાદુકોણની ઈન્સ્પાયર પર્લ અને યલો સ્ટોન નેકપીસ અને મેચિંગ ઈયરિંગ્સ પહેરી હતી.
4
નેહા ધૂપિયા તેના વજનને લઈને ઘણીવાર ટ્રોલ થાય છે, પરંતુ તે હવે એકદમ ફિટ દેખાઈ રહી છે.
5
તેણે ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
6
નેહા ધૂપિયાએ આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
7
તે અવારનવાર ફેન્સને તેના ફોટોશૂટની ઝલક બતાવતી રહે છે, જેને ખૂબ પસંદ કરવામાં આવે છે.