Neha Malik: બોડીકોન ડ્રેસમાં નેહા મલિકે શેર કરી હોટ તસવીરો, ગ્લેમરસ અંદાજ થયો વાયરલ
gujarati.abplive.com
Updated at:
01 May 2023 10:54 PM (IST)
1
ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિક તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નેહા મલિક આ તસવીરોમાં બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
3
નેહા મલિકે કેમેરા સામે ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપ્યા છે.
4
નેહા મલિકના ચાહકો તેની આ બોલ્ડ અને હોટ તસવીરોને લાઈક કરી રહ્યા છે.
5
નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે. ફેન્સ નેહાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
6
નેહા મલિક ખુલ્લા વાળ મેકઅપમાં ખૂબ સુંદર દેખાઈ રહી છે. ચાહકો તેના આ કાતિલ લૂકને પસંદ કરી રહ્યા છે.
7
નેહાએ આ પહેલા પણ પોતાની હોટ તસવીરો શેર કરી છે. નેહા મલિક ઈન્સ્ટાગ્રામ પર દરરોજ નવા લૂકમાં જોવા મળે છે.
8
(તમામ તસવીરો નેહા મલિક ઈન્સ્ટાગ્રામ)