Neha Sharma: જિમ લૂકમાં નેહા શર્માનો હોટ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક નેહા શર્મા પોતાના ગ્લેમરસ અવતારથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેહા શર્માનો કાતિલ જિમ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
નેહા શર્મા જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. નેહાએ ડીપ નેક વ્હાઇટ સ્પોર્ટ્સ બ્રા ઉપર સ્કાય બ્લુ રંગનું જેકેટ પહેર્યું છે અને ટાઈટ પેન્ટ પહેર્યું છે.
નેહા મેકઅપ સાથે પાપારાઝીની સામે પોઝ આપી રહી છે. અભિનેત્રીની હોટનેસ જોઈને યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે.
ફેન્સ કોમેન્ટ બોક્સ પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.
નેહા શર્મા જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. એક્ટ્રેસનો જિમ લૂક ખૂબ જ ચર્ચામાં રહે છે.
નેહા શર્મા પોતાની ફિટનેસને લઈને બોલીવૂડમાં જાણીતી છે. એક્ટ્રેસ દરરોજ નવા જિમ લૂકમાં જોવા મળે છે. ચાહકો પણ નેહાની તસવીરોને લાઈક કરે છે.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)