New Year Party Look: Malaika Arora ના થાઈ હાઈ સ્લીટ ગાઉનથી લઈ Nora Fatehi ના બોડીકૉન ડ્રેસ સુધી, આ અંદાજમાં સુંદર લાગશો તમે
જો તમે ન્યૂ યર પાર્ટીમાં તમારા લુકને લઈને કન્ફ્યુઝ છો, તો મલાઈકા અરોરાની આ સ્ટાઈલ તમારા માટે બેસ્ટ સાબિત થશે. થાઈ હાઈ સ્લીટ ગાઉન દરેક પ્રસંગ માટે પરફેક્ટ સાબિત થાય છે. અને તે નવા વર્ષ માટે પણ શ્રેષ્ઠ છે. (તસવીર - સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે ગાઉન સિવાય કંઇક ટ્રાય કરવા ઇચ્છતા હોવ તો નોરા ફતેહીનો બોડીકોન શોર્ટ ડ્રેસ તમારી સ્ટાઇલમાં વધારો કરશે. નોરા ઘણીવાર આ સ્ટાઈલમાં જોવા મળે છે અને દરેક વખતે ખૂબ ડ હોટ સાગે છે. (તસવીર - સોશિયલ મીડિયા)
ટેલ ગાઉન પણ તમારી સુંદરતાને વધારશે. બ્લેક કલર હંમેશા ટ્રેન્ડમાં હોય છે અને આ વખતે તમે ન્યૂ યર સેલિબ્રેશન પાર્ટીમાં બ્લેક ટ્રાય કરી શકો છો. (તસવીર - સોશિયલ મીડિયા)
જો તમને વધારે તામ જામ ન જોઈતી હોય તો તમને ઉર્વશી રૌતેલાનો આ ચમકતો ગોલ્ડન શોર્ટ ડ્રેસ ચોક્કસ ગમશે. ખૂબ જ સુંદર આ પ્રકારના ડ્રેસમાં, તમે પાર્ટીમાં ચાર ચાંદ લગાવશો. (તસવીર - સોશિયલ મીડિયા)
સારા અલી ખાન આમ તો તમામ પ્રકારના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ વેસ્ટર્ન ડ્રેસમાં તે વધુ સ્ટાઈલિશ લાગે છે. આવી સ્થિતિમાં જો તમે પણ સ્ટાઇલિશ અને યુનિક લુક ઇચ્છતા હોવ તો સારાની આ સ્ટાઇલને કોપી કરી શકો છો. (તસવીર - સોશિયલ મીડિયા)
બીજી તરફ, જો તમે વેસ્ટર્ન આઉટફિટ્સ છોડીને ફ્યુઝન અજમાવવા માંગતા હોવ, તો આલયાનું આ આઉટફિટ એકદમ બેસ્ટ છે. આ આઉટફિટમાં તમે સુંદર, સ્ટાઇલિશ અને ગ્લેમરસ દેખાશો. (તસવીર - સોશિયલ મીડિયા)