Nia sharma: નિયા શર્માનો લહેંગામાં જોવા મળ્યો સ્ટાઈલિશ લૂક, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
27 Jun 2024 04:41 PM (IST)
1
ટીવીની હોટ એક્ટ્રેસ નિયા શર્મા તેના સ્ટાઈલિશ લૂક માટે જાણીતી છે. ચાહકો તેના દરેક લૂકને ખૂબ જ પસંદ કરતા હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નિયા શર્માનો દેશી અંદાજ સામે આવ્યો છે. નિયાએ લહેંગામાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
3
નિયા શર્માનો આ સ્ટાઈલિશ લૂક જોઈને ચાહકો તેના દિવાના બન્યા છે.
4
નિયા શર્મા નવા લૂકમાં ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.
5
અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
6
નિયા શર્મા જાણીતી ટીવી એક્ટ્રેસ છે. તેના બોલ્ડ અંદાજને લઈ ઈન્સ્ટાગ્રામ પર સતત ચર્ચામાં રહે છે.
7
(તમામ તસવીરો નિયા શર્મા-ઈન્સ્ટાગ્રામ)