નિયા શર્માનો સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
07 Jun 2022 07:29 PM (IST)
1
મુંબઈઃ નિયા શર્માની ગણતરી નાના પડદાની ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે. નિયા શર્મા ઘણીવાર તેના અદભૂત અને કિલર લુકથી લોકોને દિવાના બનાવતી જોવા મળે છે. ફરી એકવાર આવું જ કંઈક જોવા મળ્યું છે. નિયા શર્માએ સાડી લૂક શેર કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
એક્ટ્રેસ સાડીમાં ખૂબ ડજ હોટ લાગી રહી છે. નિયાના ફેન્સ પણ તેના સાડી લૂકને પસંદ કરી રહ્યા છે.
3
બોલીવૂડ અને ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ વધુ એકવાર બોલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી છે.
4
નિયા શર્મા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.
5
નિયા શર્માના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે જે તેને ખૂબ પસંદ કરે છે. જો તમે નિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર નાખો, તો તમને ઘણી બધી સિઝલિંગ અને ગ્લેમરસ તસવીરો જોવા મળશે. (તમામ તસવીરો નિયા ઈન્સ્ટાગ્રામ)