Nora Fatehi Photos: ઓલ બ્લેક લૂકમાં જોવા મળી નોરા ફતેહી, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
04 May 2022 08:33 PM (IST)
1
બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીનો જીમ લૂક હાલમા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તાજેતરમાં મીડિયાએ નોરાને રિયાલિટી શો ‘ડાન્સ દીવાને જૂનિયર’ના સેટ પર સ્પોટ કરી હતી.
3
નોરાને જોઈને એવું લાગી રહ્યું હતું કે અભિનેત્રી જીમથી સીધી સેટ પર પહોંચી ગઈ છે.
4
દરમિયાન નોરા ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી.
5
નોરાનો આ લુક જોઈને ફેન્સ દિવાના થયા છે.
6
નોરા ફતેહી ક્યારેક તેના લુક્સથી તો ક્યારેક તેના મ્યુઝિક વીડિયોને કારણે લાઈમલાઈટમાં રહે છે.
7
એક્ટ્રેસનો કોઈપણ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા જ વાયરલ થઇ જાય છે