Nora Fatehi Photos: સિલ્વર ગાઉન પહેરીને કિલર પોઝ આપતી નોરા ફતેહીના ફોટો થયા વાયરલ
બોલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહી આમ તો કોઈ ઓળખાણની મોહતાજ નથી. નોરાની અદાઓ અને ડાન્સ હંમેશાં સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા સમય પહેલાં શેર કરેલા લેટેસ્ટ ફોટોમાં નોરા સિલ્વર ગાઉન પહેરીને પોતાના હુસ્નનો જલવો બતાવતી નજરે પડી છે.
આમ તો મીડિયાએ નોરાનો આ લુક વેનિટી વેનમાંથી નિકળતી વખતે જ વાયરલ કરી દીધો હતો, પરંતુ હવે નોરાએ આ કપડાંમાં કિલર પોઝ આપીને ફોટોશુટ કરાવ્યુ તેના ફોટો શેર કર્યા છે.
નોરા ઈનસાઈડ ફોટોશૂટમાં હંમેશા એકથી એક ચઢીયાતા આકર્ષક પોઝ આપતી હોય છે.
ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન નોરા પર દરેક લુક અને કપડાં સુંદર લાગ છે. તેનું નૂર દરેક રુપમાં ખિલે છે.
નોરા ફતેહી પોતાના ટેલેન્ટ દ્વારા ખુબ પૈસા કમાયા છે અને સાથે જ કરોડો ફેન્સ પણ કમાયા છે.
સોશિયલ મીડિયા પર નોરાના દમદાર ફોટો અને વીડિયો રોજ વાયરલ થતા રહેતા હોય છે. નોરા કંઈ પણ પોસ્ટ કરે તેના ફેન્સ લાઈકનું બટન દબાવવા તૈયાર રહેતા હોય છે.