IIFA 2023: રેડ કલરના સ્કીન ટાઈટ ડ્રેસમાં નોરા ફતેહીનો હોટ અંદાજ થયો વાયરલ, જુઓ બોલ્ડ તસવીરો
IIFA Award 2023: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનય કરતા વધુ ડાન્સ મૂવ્સ માટે ફેમસ અભિનેત્રી નોરા ફતેહી પોતાના બોલ્ડ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર ઘણી વાર ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે લોકો માટે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે.
તાજેતરમાં યોજાયેલી IIFA ઇવેન્ટમાં નોરા ફતેહીએ ખૂબ જ સ્ટાઇલિશ ડ્રેસમાં જોવા મળી હતી. આ તસવીરોમાં તેની સિઝલિંગ સ્ટાઈલ જોઈને લોકોના હોશ ઉડી ગયા છે.
અભિનેત્રી નોરા ફતેહી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા પોસ્ટ કરતાની સાથે જ ચર્ચામાં આવી ગઈ છે.
તસવીરોમાં નોરા ફતેહીએ રેડ હોટ કલરના ડીપનેક બોડીકોન આઉટફિટમાં જોવા મળી હતી.
નોરા ફતેહી આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. નોરાના ચાહકો તેના આ શાનદાર લૂકના વખાણ કરી રહ્યા છે.
અભિનેત્રી નોરાએ ગ્લોસી મેક-અપ અને કર્લ્સ સ્ટાઈલ લુકમાં વાળ ખુલ્લા રાખી કાતિલ પોઝ આપ્યા છે.
એક્ટ્રેસનો આ ગ્લમેરસ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
(તમામ તસવીરો નોરા ફતેહી ઈન્સ્ટાગ્રામ)