Nora fatehi: ડાન્સિંગ ક્વિન નોરા ફતેહીનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
બોલિવૂડની ડાન્સિંગ ક્વીન અને અભિનેત્રી નોરા ફતેહી તેના બોલ્ડ ફિગર અને સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં અભિનેત્રી ફિલ્મ સ્ટાર્સ સાથે મ્યુઝિકલ ટૂર પર છે, જ્યાંથી તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના સ્ટેજ પરફોર્મન્સની તસવીરો અપલોડ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોરા ફતેહીની આ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી છે. આ તસવીરોમાં નોરાનો કાતિલ અંદાજ વાયરલ થયો છે.
અભિનેત્રી નોરા ફતેહીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તેણે રેડ કલરના શોર્ટ ટુ પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં નોરા ફતેહીની હોટનેસ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. તમે પણ નોરાની તસવીરો જોઈ તેના પરથી નજર નહી હટાવી શકો.
આ તસવીરોમાં નોરા ફતેહી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
નોરા ફતેહીએ રેડ કલરના ડ્રેસમાં સ્ટેજ પર આગ લગાવી છે. નોરાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
નોરા ફતેહીએ બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
એક્ટ્રેસ નોરા ફતેહી તેના બોલ્ડ અને કાતિલ અંદાજ માટે જાણીતી છે. (તમામ તસવીરો નોરા ઈન્સ્ટાગ્રામ)