In Photos: સુરતમાં 85 મીટરનો ટાવર 7 સેકંડમાં જ થયો ભોંય ભેગો
આ ટાવર 30 વર્ષ જૂનો અને 70 મીટર પહોળો હતો. ડાયનામાઈટથી બ્લાસ્ટ કરીને ટાવર તોડી પાડવામાં આવ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લાસ્ટ માટે 250 કિલો ટાયમાનાઈટનો વપરાશ કરવામાં આવ્યો. કંટ્રોલ બ્લાસ્ટિંહ ઇમ્પોઝન ટેકનિકથી બ્લાસ્ટ કરીને ટાવરને જમીનદોસ્ત કરાયો.
આ ટાવર 2017માં ભંગાર જાહેર કર્યા હતો. ટાવરને જમીન દોસ્ત થતાં માત્ર 7 સેકંડ લાગી હતી.
ઉતરાણ પાવર સ્ટેશનમાં 135 મેગાવોટના પ્લાન્ટને તોડવાની કામગીરી પાછલા બે વર્ષથી ચાલતી હતી, આ કામગીરીના ભાગરૂપે આજે કુલીંગ ટાવરને બ્લાસ્ટ કરી તોડી પડાયો.
બ્લાસ્ટિંગ સમય માત્ર 10 થી 15 સેકન્ડનો હતો, એટલે કે માત્ર 10 થી 15 સેકન્ડમાં આખો ટાવર કડડભૂસ થઈ ગયો.
આ કામગીરીના કારણે ટાવરની આસપાસના માત્ર 50 મીટરના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી.
ટાવર તૂટતાં 5-10 મિનિટ માટે વંટોળિયા જેવું હવાનું દબાણ સર્જાયું હતું.