Disha Patani Pics: રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે પાર્ટીમાં પહોંચી દિશા પટણી
બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ Aleksandar Alex સાથે પાર્ટીમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશા પટણી તેના પ્રોફેશનલ ફ્રંટ કરતા તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે. ફરી એકવાર તેની લવ લાઈફની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
હાલમાં જ દિશા પટણી એલેક્સ સાથે જોવા મળી હતી. Aleksandar Alex સાથે દિશાના અફેરની ચર્ચા ચાલી રહી છે મોહિત રાયે ગઈકાલે રાત્રે એટલે કે 22 ડિસેમ્બર 2022ના રોજ એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આમાં દિશા પટણી તેના કથિત બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે પહોંચી હતી.
મોહિત રાયે ગઈકાલે રાત્રે એટલે કે 22 ડિસેમ્બર 2022ના રોજ એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આમાં દિશા પટણી તેના કથિત બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે પહોંચી હતી.
આ દરમિયાન દિશા પટણી અને Aleksandar Alex બ્લેક રંગના આઉટફિટ પહેરી પહોંચ્યા હતા. જ્યારે દિશા ફ્રન્ટ કટ બ્લેક ડ્રેસમાં ખૂબસૂરત દેખાતી હતી, તો એલેક્સ બ્લેક શર્ટ-જીન્સમાં ખૂબ જ સુંદર લાગતો હતો.
Aleksandar Alex તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દિશા પટણી સાથેની મિરર સેલ્ફી પણ શેર કરી છે. આમાં બંને લિફ્ટમાં સેલ્ફી લેતા જોવા મળે છે.
ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપ બાદ દિશા પટણી ઘણીવાર એલેક્સ સાથે જોવા મળે છે. અત્યાર સુધી તેણે Aleksandar Alex સાથેના તેના સંબંધોની પુષ્ટી કરી નથી.
એક ઈન્ટરવ્યુમાં Aleksandar Alexએ જણાવ્યું હતું કે બંને એક સમયે ફ્લેટમેટ હતા. તેમની વચ્ચે સારી બોન્ડિંગ છે. જો કે, Aleksandar Alex એ પણ તેમના સંબંધો પર મૌન સેવ્યું હતું.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.