એક્ટ્રેસ પરિણીતી ચોપડાનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
28 May 2022 02:53 PM (IST)
1
બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા હાલમાં તેની તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ સિલ્વર ડ્રેસમાં તસવીરો શેર કરી છે. આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પરિણીતી ચોપડાના આ ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. પરિણીતીનો આ સિઝલિંગ અવતાર જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે. ફેન્સને પરિણીતીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
3
પરિણીતીએ લેટેસ્ટ ફોટોશૂટમાં ખુબ ગ્લેમરસ દેખાઇ રહી છે.
4
પરિણીતીએ તસવીરોમાં સિલ્વર ડ્રેસ પહેરેલો છે, સાથે જ પરિણીતીએ લાઇટ મેકઅપ કેરી કર્યો છે.
5
પરિણીતી જલદી નાના પડદા પર ડેબ્યૂ કરવા જઇ રહી છે. પરિણીતી કલર્સના શૉ હુનરબાઝ-દેશની શાનમાં દેખાશે. પરિણીતી શૉમાં જજની ભૂમિકા નિભાવતી દેખાશે.