Photos: ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ પહેરીને મૃણાલ ઠાકુરે બતાવ્યો હૉટ અવતાર, ડીપનેક બ્લાઉઝથી ખેંચ્યુ ફેન્સનું ધ્યાન
Mrunal Thakur Hot Look Photos: ટીવીથી બૉલીવુડમાં પોતાનો દબદબો જમાવનારી એક્ટ્રેસ મૃણાલ ઠાકુર દરરોજ પોતાની બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો ફેન્સની વચ્ચે શેર કરીને ચર્ચામાં રહે છે. તે માત્ર પોતાની એક્ટિંગ જ નહીં પરંતુ લૂક્સથી પણ લોકોનું એટેન્શન કરીને ધ્યાન ખેંચે છે. જોકે, લેટેસ્ટ તસવીરોમાં મૃણાલ ઠાકુર ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ જોઇને લોકો તેના હૂસ્નને કાયલ થઇ ગયા છે. તસવીરોમાં જુઓ એક્ટ્રેસનો કિલર અવતાર.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે પણ અભિનેત્રી મૃણાલ ઠાકુર ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પૉસ્ટ કરે છે, ત્યારે તેના લૂકને લઈને ચાહકોનું દિલ ધડકાવી દે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું હતું.
આ તસવીરોમાં તેની હૉટનેસ જોઈને ફેન્સ તેની સુંદરતાના દિવાના બની ગયા છે. અભિનેત્રી મૃણાલ ઠાકુરે તેના વાળને ઊંચી પૉનીટેલમાં બાંધીને, કાનની બુટ્ટી પહેરીને અને હળવો મેકઅપ કરીને તેના લૂકને કમ્પલેટ કર્યો છે.
તમને જણાવી દઈએ કે જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પૉસ્ટ કરે છે, ત્યારે તેનો દરેક લૂક સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દે છે.
ફોટામાં તમે જોઈ શકો છો કે મૃણાલ ઠાકુર બ્લેક કલરનો લૉન્ગ સ્કર્ટ પહેરીને સિઝલિંગ સિમ્પલ અને સૉબર લૂકમાં છે. ઉપરાંત ડીપનેક બ્લાઉઝ પહેરીને અભિનેત્રીએ ચાહકોમાં લાઇમલાઇટ ચોરી કરી છે.
આ ફોટોઝમાં મૃણાલ ઠાકુર કેમેરા સામે ક્યૂટ સ્માઈલ આપતી વખતે સૌથી હૉટ પોઝ આપતી જોવા મળે છે. તેના આ ખૂબસૂરત લૂકને જોઈને ફેન્સનું દિલ ફરી એકવાર પાગલ થઈ ગયું છે. આ ફોટામાં મૃણાલ ઠાકુર તેની પાતળી કમર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે.
તમામ તસવીરો મૃણાલ ઠાકુરના ઇન્સ્ટાગ્રામ પરથી...