Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Joint Pain: આયુર્વેદિક જડી બુટ્ટીથી સાંધાના દર્દને આ નેચરલ રીતે કરો ખતમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Oct 2023 08:11 AM (IST)
1
જો તમે સાંધાના દુખાવાથી રાહત મેળવવા માંગતા હોવ તો આધુનિક દવાઓ સાથે કેટલાક પોષક તત્વો અને અન્ય સપ્લીમેન્ટ્સનું મિશ્રણ કરવાથી ફાયદો થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નીલગિરીનો ઉપયોગ સાંધા અને સ્નાયુઓના દુખાવા માટે આયુર્વેદિક તેલ તરીકે થાય છે. તેનાથી સોજો પણ ઓછો થાય છે.
3
દશમૂળ એ દસ છોડના મૂળમાંથી બનાવેલ પરંપરાગત આયુર્વેદિક સૂત્ર છે, જે સાંધાના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે.
4
સંધિવા અને સાંધાના દુખાવામાં નિર્ગુંડીનો ઉપયોગ થાય છે. તેના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો સોજો અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે.
5
શાલકી એક એવી જડીબુટ્ટી છે જે કુદરતી રીતે દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. તે સાંધાને મજબૂત બનાવે છે.