Photos: ધરતીથી વધારે પાણીમાં રહેવાનુ પસંદ છે બૉલીવુડની આ હસીનાઓને, લોકો કહે છે જલપરી..................
Disha Patani – મોકો મળતાં જ દિશા પટ્ટણી પહોંચી જાય છે સમુદ્ર કિનારે સમય વિતાવવા માટે, કેમ કે તેને ખુબ પસંદ છે પાણીમાં રહેવુ. દિશા પટ્ટણી હંમેશા હૉલીડે મનાવતી માલદીવમાં દેખાય છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાલદીવામાં દિશા પટ્ટણી પુરેપુરી જલપરી બની જાય છે... અને આ જલપરીનો દરેક અંદાજ ફેન્સને ખુબ પસંદ આવે છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
Ananya Pandey – અનન્યા પાંડેને પણ દરિયા કિનારે વેકેશન એન્જૉય કરવાનુ ખુબ ગમે છે. તેને સમય મળે તે તો મોકો નથી છોડતી. પહાડોથી વધારે આ બૉલીવુડ હસીના બીચ પર જ દેખાય છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
Ananya Pandey – અનન્યા પાંડેને દરિયા કિનારે વેકેશન મનાવવુ ખુબ પસંદ છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
Ileana D’cCruz – ઇલિયાના ડિક્રૂઝ બૉલીવુડની સૌથી સ્ટાઇલિશ અને બૉલ્ડ એક્ટ્રેસમાંની એક છે. તે હંમેશા પોતાની બિકીની તસવીરો શેર કરતી રહે છે. આ હસીના મોટાભાગનો સમય બીચ પર જ ગાળે છે. (તસવીર- સોશ્યલ મીડિયા)
Sara Ali Khan – સારા અલી ખાનને પાણીનો જબરદસ્ત શોખ છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ હસીના કાશ્મીરમાં ઠંડી હોવા છતાં સ્વીમિંગ પૂલમાં ડુબકી લગાવવાનુ નથી ભૂલતી. (તસવીર- સોશ્યલ મીડિયા)
Mouni Roy – મૌની રૉયનુ નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેને પણ જલપરી કહીશુ તો કંઇ ખોટુ નથી. (તસવીર- સોશ્યલ મીડિયા)