Pics: ઓરેન્જ બિકીની પહેરીને કાશ્મીર શાહએ વધાર્યો ઇન્ટરનેટનો પારો, પૂલમાં આવી તસવીરો આવી સામે..........
Kashmera Shah Pics: આજકાલ સોશ્યલ મીડિયા લોકોને ઝડપથી ચર્ચામાં આવવાનો એક સીધો રસ્તો બની ગયુ છે. હીરો-હીરોઇને હોય કે કોઇ સેલેબ્સ પોતાની તસવીરો શેર કરે છે, તો તરતજ ચર્ચામાં આવી જાય છે. બૉલીવુડ એક્ટ્રેસ કાશ્મીરા શાહ (Kashmera Shah) પોતાની ફિલ્મોથી વધુ પોતાની અદાઓથી ચર્ચામાં રહે છે. આ વાતનો પુરાવો તેની તસવીરો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાશ્મીરા શાહ બૉલીવુડમાં ખાસ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, જેમાં કહી પ્યાર ના હો જાએ, ઔર પપ્પુ પાસ હો ગયા ફિલ્મો સામેલ છે.
જોકે, તે પોતાની ગ્લેમરસ તસવીરોના કારણથી લાઇમલાઇટમાં રહે છે.
તાજેતરમાં જ એક્ટ્રેસે સોશ્યલ મીડિયા પર આ તસવીરો શેર કરી છે.
તસવીરોમાં તે ઓરેન્જ કલરની બિકીની પહેરીને અને કાળા ચશ્મા લગાવીને સ્વીમિંગ પૂલમાં હૉટ પૉઝ આપી રહી છે.
કાશ્મીરા શાહની આ તસવીરો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે.