બિહારની આ મીડલ ક્લાસ છોકરીએ બૉલીવુડમાં મચાવ્યો હંગામો, કરિનાથી દીપિકા સુધીનીને આપી રહી છે ટક્કર........
મુંબઇઃ અભિનેત્રી નેહા શર્માએ તાજેતરમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સની સાથે શેર કરી છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેહા શર્માના અંદાજને જોયા બાદ ફેન્સનુ માનવુ છે કે તે કરીનાથી લઇને દીપિકા જેવી બૉલીવુડની ટૉપ હીરોઇનોને જોરદાર ટક્કર આપી રહી છે.
આની સાથે જ ફેન્સ નેહા શર્માની આ સિઝલિંગ અદાઓને પણ ખુબ પસંદ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે નેહા બિહારના ભાગલપુરની રહેવાસી છે, નેહાના પિતા એક એન્જિનીયર હતા અને તે એક મીડલ ક્લાસમાંથી આવે છે.
નેહા શર્માએ દિલ્હીમાં અભ્યાસ કર્યો છે, નેહાની એક નાની બહેન છે અને તે પણ એક એક્ટ્રેસ છે.
નેહા શર્માના આ લૂકની વાત કરીએ તો તેને બ્રાલેટ ટૉપને ન્યૂડ મેકઅપની સાથે ટીમ અપ કર્યો હતો.
નેહાએ 2010ની ફિલ્મ બદમાશથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ હતુ નેહા શર્મા સોશ્યલ મીડિયા પર સૌથી એક્ટિવ રહેનારી એક્ટ્રેસ માની એક છે.
તમામ તસવીરો નેહા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.