ઇશા ગુપ્તાની આ 10 તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, બિકીનીમાં બૉલ્ડ લૂક વાયરલ.......

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તા નવા વર્ષના સમયે જ લાઇમલાઇટમાં આવી ગઇ છે. તાજેતરમાં જ તેને નવા વર્ષની ઉજવણી પતિ સાથે કરી, જેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. જુઓ તેના હૉટ લૂકવાળી તસવીરો........
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઇશા ગુપ્તા ફિલ્મ 'જન્નત 2'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ, બાદમાં 'રાઝ 3ડી', 'ચક્રવ્યુહ', 'હમશકલ્સ', 'રુસ્તમ', 'કમાન્ડો 2', 'બાદશાહો', 'પલટન', 'ટોટલ ધમાલ' જેવી ફિલ્મોમાં કામ કરીને તરખાટ મચાવી દીધો હતો. ઇશા ગુપ્તા વર્ષ 2007માં ફેમિના મિસ ઈન્ડિયાની સ્પર્ધક રહી ચૂકી છે.

ઇશા ગુપ્તાનો પિન્ક બિકીનીમાં આ લૂક ખુબ વાયરલ થયો હતો.
એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ રેડ કલરની બિકીનીમાં ઘરમાંથી જ આ પૉઝ આપ્યા હતા.
કલરફૂલ ડિઝાઇન વાળી બિકીની પહેરીને ઇશાએ બગીચામાંથી ફોટોશૂટ કરાવ્યુ હતુ.
ઘરની બાલ્કનીમાંથી એક્ટ્રેસનો આ રેડ કલરની બિકીની વાળો લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
કલરફૂલ બિકીનીની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
ઇશા ગુપ્તાની રેડ બ્રાની સાથે વ્હાઇટ બિકીની લૂકની તસવીરો ખુબ વાયરલ થઇ છે.
એક્ટ્રેસ ઇશા ગુપ્તાનો આ લૂક પર ફેન્સ ફિદા થયા હતા.
ઇશા ગુપ્તાનો આ પ્રિન્ટેડ બિકીની લૂક બગીચામાં કરાવેલા ફોટોશૂટનો એક ભાગ છે.
ઘરમાં સ્માર્ટફોનથી સેલ્ફી લેતો બિકીની લૂક ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.