Mannara Chopra Photo: રેડ આઉટફીટમાં બિગ બોસ ફેમ મનારા ચોપરાનો હટકે અંદાજ
Mannara Chopra Photo: અભિનેત્રી મન્નારા ચોપરા આ દિવસોમાં હેડલાઈનમાં છે. તે શો બિગ બોસ 17માં જોવા મળી હતી. આ શોમાં તે સેકન્ડ રનર અપ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમન્નારા જ્યારે બિગ બોસમાં હતી ત્યારે તેની કઝીન બહેન પ્રિયંકા ચોપરાએ તેને સપોર્ટ કર્યો હતો.
મન્નરાની વાત કરીએ તો તે બોલિવૂડ ફિલ્મ ઝિદમાં જોવા મળી હતી. જો કે, મન્નરાનું કરિયર બોલિવૂડમાં ન ચાલ્યું તો તેણે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો.
હવે મન્નારા સાઉથની ફિલ્મો કરે છે. જોકે, તેને બિગ બોસ 17 થી જ ઓળખ મળી હતી. ચાહકોએ પહેલા દિવસથી જ આ શોમાં મન્નરાને પસંદ કરી હતી.
સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકી સાથે મન્નરાનું બોન્ડ જોવા મળ્યું હતું. આ સિવાય મન્નારાની અંકિતા લોખંડે સાથે પણ ઘણી લડાઈ થઈ હતી.
મન્નરા ચોપરાએ આ શોમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું અને ટીવીની લોકપ્રિય પુત્રવધૂ અંકિતા લોખંડેને પણ પાછળ છોડી દીધી.
અંકિતાને પાછળ છોડીને મન્નારા ટોપ 3નો ભાગ બની હતી. શો છોડ્યા બાદ મન્નરાએ પરિવાર સાથે ડિનર કર્યું હતું. હાલમાં તે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.